-->
20+ Funny Jokes in Gujarati

20+ Funny Jokes in Gujarati

In this Page You can find 20+ Funny Jokes in Gujarati. So you can share Funny Jokes in Gujarati with your Family And Friends Too. Share on Whatsapp, Facebook, Instagram.

You May Also Like :

વેકેશનની શરૂઆત થઇ જૂની નોટો પાછી ગામ માં આવશે !!💃🏻
 સાથે પરચુરણ પણ હશે.👭

😄😄સમજાય તો હસી લેજો ....

--------------------------------------------------------------------------------------------

પ્રકાશ મોદી એ વિમલ ગોલ્ડ નુ કયું 
નિરવ મોદી એ પંજાબ નેશનલ બેંક નુ કયું 
લલિત મોદી એ ipl નુ કયું 
Pm મોદી એ દેશ નુ ???😣😣😣

આ મોદીઓ નાનુ તો કરતા જ નથી
--------------------------------------------------------------------------------------------

😘😂🤣🤣😂
પપ્પા:- કયા હતો અત્યાર સુધી? ?

છોકરો :- સિંહ ના ઠેકાણા નો હોય. ..😂

😂ધોય નાખ્યો બાપા એ😂😂🤣🤣🤣

--------------------------------------------------------------------------------------------

હમણાં એક બેંકમાં ખાતું ખોલાવવા ગયો... મને કહે કે 2 રેફરન્સ જોવે. 

મેં કીધું, 'વિજય માલ્યા અને નિરવ મોદી'

મને ટીંગાટોળી કરીને બહાર કાઢી મુકયૉ, બોલો!

--------------------------------------------------------------------------------------------

👇👰🙋🙍🙍🙍👇
જેની પાછળ રૂ આવે એ બધુ જ ભયંકર અને ખતરનાક હોય...

જેમ કે...
દારૂ...!!!      વાંદરૂ...!!!          કૂતરૂ...!!!
અંધારૂ...!!!        ભોયરૂ...!!!       કાવતરૂ...!!!
નાતરૂ...!!!        ગોબરૂ...!!!      જબરૂ...!!!
કાબરૂ...!!!          માયરૂ...!!!
...
...            સાસરૂ...!!!         અને

સૌથી વધુ ખતરનાક...!!!     
                  બૈરું 🙍🙍🙎

સાચવજો ભઈ, આબરૂ...!!!
😜😜😜😜😜😜
નવુ છે... આગળ મોકલો & ફોલો કરો યાર....

----------------------------------------------------------------------------------------

પત્ની હાઇવે પર કાર લઈને પુરપાટ જતી હતી

પતિએ ફોન કર્યો :- અરે જરા સંભાળીને ચલાવજે ટીવીમાં સમાચાર આવેે છે કે કોઈ સટકેલ મગજ વાળી
રોન્ગ સાઇડમાં ફાસમફાસ ગાડી ચલાવે છે  

પત્ની:- અરે એક ની ક્યાં વાત કરો છો આયાં તો 200-300 ગાડી રોન્ગ સાઇડમાં હામી મળી 

😜😜😜😜😜

----------------------------------------------------------------------------------------

આ અમિતાભ બચ્ચન પણ કનફયુઝ કરે છે હો.....

કલ્યાણમાંથી સોનું ખરીદવાનું કયે છે ને પાછુ મુથુટમાં સોના ઉપર લોન લેવાનું કયે છે.😅
(●_●)
╚═►   આતોખાલીકીધું

----------------------------------------------------------------------------------------

સિગ્નલ પર ઉભો રહેલો એક માણસ હેલ્મેટ ઉપર ખંજવાળી  રહ્યો હતો.

એક સ્ત્રીએ કહ્યું, "તમે હેલ્મેટ ઉપર  શા માટે ખંજવાળી રહ્યા છો?"

માણસ : જ્યારે તારી ગાંડ માં ખંજવાળ આવતી હોય, ત્યારે તું સલ્વાર કાઢીને ખંજવાળશ.

🤔😆😎😃😄😂

----------------------------------------------------------------------------------------

શું એવુ  નથી થઇ શકતુ  આપણા💏  પ્રેમમાં  
હું તને ગળે  લગાવુ   ને   તું 
.
.
.
.
.ઘાઘરી    ઊઠાવીને  કહે   લે  ચોદ   
😂😂😂😂😂

----------------------------------------------------------------------------------------

અત્યંત સંવેદનસીલ લઘુ કથા

માધવીભાભી એના નવજાત છોકરાને સ્તનપાન કરાવતા હતા

આ જોઇને પાસે બઠેલા રમીલાભાભી બોય્લા .....

"બિલકુલ એના બાપ ની જેમ ચુસે છે"

🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪

----------------------------------------------------------------------------------------

તલવાર પાસે હોવાથી કાંઈ ફેર નથી પડતો સાહેબ,
ચલાવતા પણ આવડવી જોઈએ 
😞😜

આવા સ્ટેટસ રાખવાં વાળા 
દવાખાને જાય ને હજી ડોક્ટર ઈંજીકસન હાથ માં લે ત્યાં 'કુલા' કડક કરવા મંડતા હૌય છે... 

😂😂😂😂😂😂

----------------------------------------------------------------------------------------

😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅
એક દોસ્ત:
તારું બૈરૂ મને જોઈને હંસે કેમ છે....
ભાભી ચાલુ છે કે શુ...????
બીજો દોસ્ત:
ના,ભાઈ એતો સુહાગરાત નાં દિવસે એણે પૂછ્યું કે તમે પેહલા કોઈની ગાંડ મારી છે.....??? 

તો મે તારું નામ આપી દીધુ....
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

----------------------------------------------------------------------------------------

ઉનાળામાં કેટલોપણ શેરડીનો રસ
લીંબુ પાણી, કેરીનો રસ, છાસ કે લસ્સી નું સેવન કરો ....તોય

ઠંડક તો ઘરવાળી પીયરે જાય ત્યારેજ થાય 😜😊

આવુ લોકો કહે છે, મારુ નામ ના લેતા.😜

----------------------------------------------------------------------------------------

પાણી બચાવો નહીંતર 'નિટ' પીવું પડશે.

બેવડા એસોશીએશન🥃

----------------------------------------------------------------------------------------
NASA મા રોકેટ બ્લાસ્ટ થયુ

જાપાન: ટેક્નોલોજીનુ પરીક્ષણ કર્યું હતુ?
Nasa: હા બાપા કર્યું હતુ... 

રશિયા: ક્રિટિકલ માસ વોલ્યુમ સરખું હતુ !?
Nasa: હા 

બ્રિટન : ઓપરેટિંગ સિસ્ટમ મોડ ચેક કર્યું હતુ ?
Nasa: હા હવે કેટલી વાર કહેવાનું...😡😡😡

ભારત:  માતાજી  નુ નારિયેળ વધેર્યું હતુ.?

Nasa : નાં 😟😟😟

ભારત :  તો તો તારો બાપો ફાટેજ ને !!!!
😂😂😂

----------------------------------------------------------------------------------------

Joke of the Year 
😆😆
પાંચ વરસ નો બાળક ....
ટીવી ઉપર "મહાન સમ્રાટ" નામની સીરીયલ જોઇને પોતાની મમ્મી ને બોલ્યો ...

મુન્નો : મમ્મી મારે પણ સાત રાણી જોઈએ છે....એક મારા માટે રસોઈ બનાવશે ..એક 
મને વાર્તા વાંચી સંભળાવસે ....એક મારા સાથે ગાર્ડન માં વોલ્કીંગ માટે આવશે ..
એક મને નવડાવશે...........

મમ્મી થોડું હસીને : વાહ સરસ તો હવે મારે તારી સાથે રાત્રે સુવા ની જરૂર નથી 
બરાબર ...

મુન્નો : (થોડું ગંભીરતા પૂર્વક વિચારીને) : નાં હો ઈ વાત ખોટી છે...હું તો તારી સાથેજ
સુવાનો ...
મમ્મી ની આંખો હર્ષ ના આંશુ થી છલકાઈ ગઈ ....મારુ બબુલું , મારું બ્ચુલીયું 
કહીને માં આનંદ થી ભેટી પડી ...

મમ્મી : ઓહો તો પછી પેલી સાત રાણીઓ કોની પાસે સુવે ?

મુન્નો : ઈ બધી ભલે પપ્પા સાથે ....સુવે ....

 આ સાંભળીને પપ્પા ની આંખો માં પણ ખુશી નાં આંશુ છલકાઈ આવ્યા .... 

😂😄😂😂😂😂😂😂😀😀😀😀😀😜😜😜😜😜😜

----------------------------------------------------------------------------------------

ટીચર : ભારત છોડો આંદોલન માં ભાગ લીધો હોય તેવી ૪ વ્યક્તિ ના નામ બોલો....

ચંદુ : વિજય માલ્યા , લલિત મોદી , મેહુલ ચોક્સી , નીરવ મોદી 

ટીચરે ચંદુ ને ભારત રત્ન એવૉર્ડ મળે તે માટે નરેન્દ્ર મોદી ને પત્ર લખ્યો...

😜😜😜😜😜😜😜😜😜😜

----------------------------------------------------------------------------------------

પત્ની ઘણા સમય થી બાથરૂમ માંથી બહાર આવી નહિં😱🤔

તો પતિ એ સહેજ દરવાજો ખખડાવ્યો........

તો અંદર થી જોર માં અવાજ આવ્યો...

છે....છે....તમારી  શ્રીદેવી  હજી જીવંત છે......🤣🤣🤣🤣

----------------------------------------------------------------------------------------

ડૉક્ટર  :- જમાઇ છે ?

દરદી  :- છે ને ! ત્રણ  છે , પણ ત્રણેય નકામા ...

ડૉક્ટર  :- અરે, એમ નહીં ... ખવાય છે ? એમ પૂછું છું ...

😜😄

----------------------------------------------------------------------------------------

ભોળાનાથ : માંગ બેટા, શું આપું ?

મને પત્ની સાથે લડવાની
હિંમત આપો, તાકાત આપો, બુધ્ધિ આપો, 

ભોળાનાથ : આ ભાઈ ને
એક બાજુ બેસાડો.
વધુ ભાંગ પી ગયો લાગે છે.

😝😝😝😝😝😝

----------------------------------------------------------------------------------------

એક વૈજ્ઞાનીકે ગુજરાતી ને પુછ્યુ 

કયો ખોરાક પચતા સૌથી વઘુ વાર લાગે છે? 

ગુજરાતી એ જવાબ આપ્યો♡

 ગોળઘાણા♡ ૨પ વર્ષ પહેલા ખાઘા હતા હજી સુઘી પચ્યા નથી....
😃

----------------------------------------------------------------------------------------

ડોન કા ઈંતજાર તો ગ્યારહ કોલેજ કી લડકિયાં કર રહી હૈ
લેકિન ડોન કા કોલેજ આના મુશ્કિલ હી   
નહીં નામુમકિન હૈ....

ક્યોંકી… ડોન   સવારે ટીફીન લયને  કારખાને  જાતા  હૈ..😂😂

----------------------------------------------------------------------------------------

ટીચર : ચોમાસા માં વાદળ કાળા કેમ હોઈ ???

રાઘવ : આખો ઉનાળો તડકા માં રખડે તો  કાળા જ થાય ને

😂😂😂 ટીચર રાજીનામુ આપી હરીદ્વાર નીકળી ગયા છે😃😃

----------------------------------------------------------------------------------------

સારું છે, ગેસ નો બાટલો લોખંડ નો હોય છે,
.
.
.
નકર અમુક લોકો એને પણ કોલગેટ ની જેમ દબાવી ને ગેસ કાઢી લ્યે..!!
  બાપા ગુજરાત ની બાયું ને ભગવાન પુગે.🤣🤣🤣🤣🤣🤣🤣

0 Response to "20+ Funny Jokes in Gujarati"

Post a Comment

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();

Ads on article

Advertise in articles 1

advertising articles 2

Advertise under the article